Abtak Media Google News

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી જુલાઇએ યોજાશે તેવી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 1 જુલાઇએ જાહેરનામું બહાર પાડવામાં આવશે. તેમજ 23 જુલાઇના રોજ પરિણામ જાહેર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.