Abtak Media Google News

આજરોજ સીમરન ઈલેકટ્રોનીકસ એન્ડ ફર્નિચર શો ‚મ નો અહી પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રનો એકમાત્ર શો રૂમ જેમાં ઘર વપરાશની મહત્વની ફર્નિચરની તમામ આઈટેમો અને ઈલેકટ્રીકની તમામ રેન્જ એક સાથે ઉપલબ્ધ છે.

ઈલેકટ્રોનીકસમાં સોની, સેમસંગ, એલજી જેવી તમામ બ્રાન્ડ હાજરમાં યોગ્ય કિંમતે મળશે. ઈલેકટ્રોનીક ઉપકરણોમાં એલઈડીની બધી બ્રાન્ડસની વિશાળ રેન્જ, એસી, ફ્રીઝ ઓવન સહિતની તમામ વેરાઈટીઓ ઉપલબ્ધ છે.

કોઈપણ ખરીદી કરતા પહેલા એકવાર શો રૂમની મુલાકાત લેવા સીમરન ઈલેકટ્રોનીકસ એન્ડ ફર્નીચરની મુલાકાત લેવા જેવી ખરી.

સિમરન ઈલેકટ્રોનિકસ એન્ડ ફર્નિચરનું સૂત્ર છે. ખુશીઓ કા વર્લ્ડ, ખરેખર અહી ખુશ કરી દેતી ઈલેકટ્રોનિક અને ફર્નિચર આઈટમો મળી રહેશે. ટાગોર રોડ સ્થિત શો ‚મના સેલ્સમેનેજર વર્ષાબેને ‘અબતક’ ને આઈટમો અને તેની રેન્જ વિશે માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.