Abtak Media Google News

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં જો આપનું ખાતુ છે અને આપે બેંકમાં FD કરાવી છે તો આ વાત આપને ઘણી જ કામની છે કારણ કે બેંક આપનાં ગ્રાહકોને આ સાથે જોડાયેલી ખાસ સુવિધા આપે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે ગ્રાહક ફોર્મ 15G/15H હોમ બ્રાન્ચ ઉપરાંત કોઇપણ બ્રાન્ચમાં જમા કરાવી શકે છે. આપને જણાવી દઇએ કે બેંકમાં FD કરાવવાં પર વ્યાજ અને ટેક્સ એટલે કે TDS (Tax Deducted at Source) કપાય છે. TDSનો કાપ ત્યારે જ થાય ચે જ્યારે FD અને સેવિંગ અકાઉન્ટને વાર્ષિક 50,000 રૂપિયા સુધીનું વ્યાજ મળે છે. આ ઉપરાંત ઘેર બેઠા પણ 15G અને 15H ફોર્મ જમા કરાવી શકો છો.

ફોર્મ 15G અને ફોર્મ 15H ક્યાં છે– ટેક્સ એક્સપર્ટ જણાવે છે ફોર્મ 15G અને ફોર્મ 15H એક ફોર્મ છે જે આપ આપનાં બેંકમાં જમા કરાવી શકો છો આ સુનિશ્ચિત કરવા માટે જો આપના દ્વારા અર્જિત કૂલ આવક પર કોઇ કર ચુકવવાનો નથી તો TD આપની આવકમાંથી કટ નથી થતો. આ ફોર્મ દરેક વર્ષે જમા કરાવી શકાય છે. તેથી આ વર્ષે આપે આ તપાસ કરવાની છે આપ આ ફોર્મ ભરવા મટે પાત્ર છો કે નહીં, અર્થાત કોઇપણ વર્ષે જો આપની આવકને લાયક છે તો આપ પાત્ર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.