Abtak Media Google News

પ્રથમ ઈનીંગમાં સાઉ આફ્રિકાની ધીમી શરૂઆતઓસ્ટ્રેલીયા ઉપર દબાણ

બોલ ટેમ્પરીંગના વિવાદમાં સપડાયેલી સાઉ આફ્રિકા અને ઓસ્ટ્રેલીયા ટેસ્ટ શ્રેણીનો અંતિમ અને ચોા મેચનો પ્રારંભ થઈ ચૂકયો છે. આફ્રિકાએ પ્રમ ઓવરમાં સંગીન શરૂઆત કરી છે. આ મેચ ઓસ્ટ્રેલીયા માટે ખૂબજ મહત્વ છે. કારણ કે સ્ટીવ સ્મીથ, ડેવીડ વોર્નર અને કેમરોન બ્રેનક્રોફટ જેવા ધુરંધર ખેલાડીઓને બોલ ટેમ્પરીંગની સજામાં પ્રતિબંધીત કરવામાં આવ્યા છે.

સાઉથ આફ્રિકા આ શ્રેણીમાં ૨-૧થી આગળ છે. ફાફડુ પ્લેસીસની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલીયાના આત્મવિશ્ર્વાસનો અભાવનો લાભ લેવામાં આવશે. આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલીયા ઉપર હાવી રહે તેવી શકયતા છે. જો કે, પ્રતિબંધીત ખેલાડીઓના સને મેટ રેન્સો, જોય બન્સ અને ગ્લેન મેકસવેલને સમાવવામાં આવ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ પાસે પ્રેકટીસ માટે પુરતી તક રહી નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.