દીપીકા પદુકોણ કાન્સના રેડ કારપેટ પર કઈક આ અંદાજમાં છવાઈ…

1590
Deepika-Cannes 2018
Deepika-Cannes 2018

વ્હાઇટ કલરનો નેટ બેસ્ડ ગાઉન મેટ ગાલા પછી દિપીકા પદુકોણે કાન્સ પર પોતાનો જલવો દેખાડ્યો હતો. દીપીકાએ કાન્સના રેડ કારપેટ પર વોક કરવા માટે આ ટાઈમે તેને વ્હાઇટ કલરનો નેટ બેસ્ડ ગાઉન પહેર્યું હતું. આ લૂકમાં દીપીકા પદુકોણ ખુબજ સુંદર દેખાતી હતી.

દીપીકા પદુકોણનો આ લૂક જોઈને તમામ લોકો મંત્રમુગ્દ્ધ થઈ ગયા હતા. દીપીકા ના આ ખાસ અવસર પર તેના ડિઝાઇનર જુહૈર મુરાદના બ્રાઈડલ ગાઉનની પસંદ કર્યું અને કાન્સ 2018માં દીપીકા પોતાની અદાઓનું પ્રદર્શન  કરી રહી હતી.

દીપીકાએ કાન્સ રેડ કારપેટ પર ચાલીને લોકોના દિલ જીતી લીધા હતા.

દીપિકાએ પોતાની આ નવી સ્ટાઇલથી લોકોને ખુબજ આકર્ષિત કર્યા હતા. દીપિકાના આ વ્હાઇટ કલરનો નેટ બેસ્ડ ગાઉને કાન્સમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...