લોખંડી મનોબળ ધરાવતા ઇન્દિરા ગાંધીના કેટલાક ફોટોસ જે અંશે જ જોયા હશે…

93

સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચમાં એક ભારતીય સ્ટોરની મુલાકાત દરમિયાન ઈન્દિરા ગાંધીનો આ એક ફોટો લેવામાં આવ્યો હતો.

જવાહરલાલ નેહરુએ તેમની પુત્રી ઈન્દિરા નેહરુ સાથે બોમ્બેમાં આ ફોટો કિલક કર્યો હતો.

ઝૂ એન્લાઇ જે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હતા, રાજયની મુલાકાત માટે ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નેહરુ ગયા હતા…

“ લોખંડી સ્ત્રી” ઈન્દિરા ગાંધી ૧૯૫૯ની ચૂંટણીઓ પછી તેમની જીતની ઉજવણી કરી હતી. તેણી ભારતની કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાઈ હતી.

ઈન્દિરા ગાંધીએ તેમના પિતા જવાહરલાલ નેહરુને તેમના છેલ્લા આદર આપ્યા હતા.

વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલા ડિનર ગાલા દરમિયાન અમેરિકનના પ્રમુખ લિંડન બી જ્હોન્સન સાથે ભારતીય વડા પ્રધાન ઈન્દિરા ગાંધી

Loading...