Abtak Media Google News

ગુજરાતના વીજ ગ્રાહકોએ દેશભરમાં સોલાર ટેરિફના સૌથી વધુ નાણાં ચૂકવવા પડે છે

સોલર ટેરિફ છેલ્લા ૧૮ મહિનાઓમાં ૫૦%ી પણ વધુ ઘટ્યું છે અને રાજસનમાં તો પ્રતિ યુનિટ રૂ. ૪.૬૬ ી ઘટીને રૂ. ૨.૪૪ સુધી પહોંચ્યું છે. જો કે, તેમ છતાંય ગુજરાત રાજ્યના વીજ ગ્રાહકોને સમગ્ર દેશમાં સોલર ટેરિફ સૌી વધુ ચુકવવું પડી રહ્યું છે અને તે પ્રતિ યુનિટ રૂ. ૧૩.૪૧ સોલર ટેરિફ માટે ચુકવી રહ્યા છે. ગુજરાત રાજ્યએ ૧૧૦૮ મેગાવોટ સોલર પાવરના ઉત્પાદનની ક્ષમતા ઉભી કરી છે અને રાજ્યના નવા સોલર પ્લાન્ટ્સમાંી પ્રતિ યુનિટ ૪.૬૨ના ભાવે સોલર પાવર ઉપલબ્ધ બન્યો છે.જીયુવીએનએલ એ વર્ષ ૨૦૧૬-૧૭ના ક્વાર્ટ-૪માં પ્રતિ યુનિટ રૂ. ૧૩.૪૧ના ભાવે ૩૬૬ મિલિયન યુનિટ સોલર પાવરની ખરીદી કરી છે. જ્યારે કે ટોરેન્ટ પાવરે ૮૧ મિલિયન યુનિટ સોલર પાવરની ખરીદી રૂ. ૮.૯૯ના ભાવે કરી છે. સોલર પાવરની ખરીદી માટેના આ ઊંચા ભાવનો બિનજરૂરી બોજો વીજ ગ્રાહકો ઉપર પડી રહ્યો છે કેમ કે તેના પગલે GUVNLદ્વારા ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ રૂ. ૨.૦૬ કરી દેવામાં આવ્યો છે. જે એપ્રિલ, મે અને જૂનના બીલમાં વસૂલવામાં આવશે. તેી આ મુદ્દે ઉર્જા ક્ષેત્રના નિષ્ણાંત કે.કે. બજાજે જણાવ્યું છે કે,GUVNLઅને ટોરેન્ટ પાવર હરાજી દ્વારા સોલર પાવરની ખરીદી કરે એવા આદેશ જર્કે કરવા જોઇએ. અવા તો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ ૨૫ વર્ષોના બદલે એક વર્ષ માટે કરવા જોઇએ.

કે.કે. બજાજના જણાવ્યા પ્રમાણે,દેશમાં ૩૦૦ દિવસ સૂર્ય ઉર્જા ઉપલબ્ધ રહે છે અને તેના કારણે સોલર પાવરના ઉત્પાદની વિપુલ તકો છે, ખાસ કરીને રાજસન અને ગુજરાતને. પરંતુ તેમ છતાંય તમિલનાડૂ ૧૫૭૮ મેગાવોટ્સની ક્ષમતા સો પ્રમ ક્રમે, ૧૩૨૪ મેગાવોટ્સ સો રાજસન બીજા અને ૧૧૦૮ મેગાવોટ્સ સો ગુજરાત ત્રીજા ક્રમનું રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૫માં સોલર પાવરની કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ૩૦૧૦ મેગાવોટ્સ હતી, જે વર્ષ ૨૦૧૬માં વધીને ૬૭૬૨ મેગાવોટ્સ ઇ છે.

રાજ્ય સરકારની સોલર પોલિસીનું પુર્નમૂલ્યાંકન વું જોઇએ તેવો મત પણ તેમણે રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે,રૂફ ટોપ સોલર ઇન્સ્ટોલેશનની યોજનાને વધુ પ્રોત્સાહન આપવા માટે ઘરેલૂ અને ધંધેદારી ગ્રાહકોને વધુ સબસિડી સરકારે આપવી જોઇએ. હાલમાં એક કિલોવોટ રૂફ ટોપ સોલર માટે ૭૦ી ૭૫ હજાર રૂપિયાનો ખર્ચ ાય છે. જ્યારે કે કેન્દ્ર ૩૦ હજાર અને રાજ્ય ૧૦ હજારની સબસિડી આપે છે. તેી ગ્રાહકે લગભગ ૫૦% રકમ ખર્ચવાની ફરજ પડે છે. પરિણામે જો ગ્રાહકને પાંચ કિલોવોટનું સોલર રૂફ ટોપ લગાવવું હોય તો દોઢેક લાખનો ખર્ચ કરવો પડે, જે ખૂબ મોટી રકમ છે.

સોલર પાવર માટેની એક જોગવાઇ મુજબ જો ગ્રાહકને વપરાશમાં હોય તો તે સોલર પાવર ડિસ્કોમ્સને નેટ મિટરિંગ મારફતે વેચી શકે છે. જેટલા યુનિટનું વેચાણ કર્યું હોય તેટલા યુનિટ તેના બીલમાંી ઓછા ઇ શકે છે. પરંતુ હાલમાં ગ્રાહકોનો રિસ્પોન્સ નબળો જણાઇ રહ્યો છે. અગાઉના

સોલર ટેરિફ છેલ્લા ૧૮ મહિનાઓમાં ૫૦%ી પણ વધુ ઘટ્યું છે અને રાજસનમાં તો પ્રતિ યુનિટ રૂ. ૪.૬૬ ી ઘટીને રૂ. ૨.૪૪ સુધી પહોંચ્યું છે. જો કે, તેમ છતાંય ગુજરાત રાજ્યના વીજ ગ્રાહકોને સમગ્ર દેશમાં સોલર ટેરિફ સૌી વધુ ચુકવવું પડી રહ્યું છે અને તે પ્રતિ યુનિટ રૂ. ૧૩.૪૧ સોલર ટેરિફ માટે ચુકવી રહ્યા છે. ગુજરાત રાજ્યએ ૧૧૦૮ મેગાવોટ સોલર પાવરના ઉત્પાદનની ક્ષમતા ઉભી કરી છે અને રાજ્યના નવા સોલર પ્લાન્ટ્સમાંી પ્રતિ યુનિટ ૪.૬૨ના ભાવે સોલર પાવર ઉપલબ્ધ બન્યો છે.જીયુવીએનએલ એ વર્ષ ૨૦૧૬-૧૭ના ક્વાર્ટ-૪માં પ્રતિ યુનિટ રૂ. ૧૩.૪૧ના ભાવે ૩૬૬ મિલિયન યુનિટ સોલર પાવરની ખરીદી કરી છે. જ્યારે કે ટોરેન્ટ પાવરે ૮૧ મિલિયન યુનિટ સોલર પાવરની ખરીદી રૂ. ૮.૯૯ના ભાવે કરી છે. સોલર પાવરની ખરીદી માટેના આ ઊંચા ભાવનો બિનજરૂરી બોજો વીજ ગ્રાહકો ઉપર પડી રહ્યો છે કેમ કે તેના પગલે GUVNLદ્વારા ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ રૂ. ૨.૦૬ કરી દેવામાં આવ્યો છે. જે એપ્રિલ, મે અને જૂનના બીલમાં વસૂલવામાં આવશે. તેી આ મુદ્દે ઉર્જા ક્ષેત્રના નિષ્ણાંત કે.કે. બજાજે જણાવ્યું છે કે,GUVNLઅને ટોરેન્ટ પાવર હરાજી દ્વારા સોલર પાવરની ખરીદી કરે એવા આદેશ જર્કે કરવા જોઇએ. અવા તો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ ૨૫ વર્ષોના બદલે એક વર્ષ માટે કરવા જોઇએ.

કે.કે. બજાજના જણાવ્યા પ્રમાણે,દેશમાં ૩૦૦ દિવસ સૂર્ય ઉર્જા ઉપલબ્ધ રહે છે અને તેના કારણે સોલર પાવરના ઉત્પાદની વિપુલ તકો છે, ખાસ કરીને રાજસન અને ગુજરાતને. પરંતુ તેમ છતાંય તમિલનાડૂ ૧૫૭૮ મેગાવોટ્સની ક્ષમતા સો પ્રમ ક્રમે, ૧૩૨૪ મેગાવોટ્સ સો રાજસન બીજા અને ૧૧૦૮ મેગાવોટ્સ સો ગુજરાત ત્રીજા ક્રમનું રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૫માં સોલર પાવરની કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ૩૦૧૦ મેગાવોટ્સ હતી, જે વર્ષ ૨૦૧૬માં વધીને ૬૭૬૨ મેગાવોટ્સ ઇ છે.

રાજ્ય સરકારની સોલર પોલિસીનું પુર્નમૂલ્યાંકન વું જોઇએ તેવો મત પણ તેમણે રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે,રૂફ ટોપ સોલર ઇન્સ્ટોલેશનની યોજનાને વધુ પ્રોત્સાહન આપવા માટે ઘરેલૂ અને ધંધેદારી ગ્રાહકોને વધુ સબસિડી સરકારે આપવી જોઇએ. હાલમાં એક કિલોવોટ રૂફ ટોપ સોલર માટે ૭૦ી ૭૫ હજાર રૂપિયાનો ખર્ચ ાય છે. જ્યારે કે કેન્દ્ર ૩૦ હજાર અને રાજ્ય ૧૦ હજારની સબસિડી આપે છે. તેી ગ્રાહકે લગભગ ૫૦% રકમ ખર્ચવાની ફરજ પડે છે. પરિણામે જો ગ્રાહકને પાંચ કિલોવોટનું સોલર રૂફ ટોપ લગાવવું હોય તો દોઢેક લાખનો ખર્ચ કરવો પડે, જે ખૂબ મોટી રકમ છે.

સોલર પાવર માટેની એક જોગવાઇ મુજબ જો ગ્રાહકને વપરાશમાં હોય તો તે સોલર પાવર ડિસ્કોમ્સને નેટ મિટરિંગ મારફતે વેચી શકે છે. જેટલા યુનિટનું વેચાણ કર્યું હોય તેટલા યુનિટ તેના બીલમાંી ઓછા ઇ શકે છે. પરંતુ હાલમાં ગ્રાહકોનો રિસ્પોન્સ નબળો જણાઇ રહ્યો છે. અગાઉના નિયમ પ્રમાણે ગ્રાહકો તેની કુલ જરૂરિયાતના ૫૦% લોડ સોલર પાવરનો લગાવી શકતો હતો, પરંતુ હવે ૧૦૦% લોડ કનેક્ટેડ હોવો જોઇએ. જો કે નિષ્ણાંતોનું માનવું છે કે શૈક્ષણિક સંસઓ(શાળાઓ-કોલેજો) સરકારી ભવનો, મલ્ટિપ્લેક્ષ, કોમ્પ્લેક્ષ અને ઔદ્યોગિક એકમોના હેડક્વાર્ટ્સમાં રૂફ ટોપ સોલર પેનલ્સ વધુ પ્રમાણમાં લગાવવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.