Abtak Media Google News

હાલમાં દેશમાં કાળઝાર ગરમી પડી રહી છે. ગરમીમાં ધોમધખતા તાપ અને પરસેવાના કારણે તમને ડિહાઇડ્રેશનની સમસ્યા ઇ શકે છે.  એટલા માટે આ દિવસોમાં બજારમાં મળતાં ઠંડા પીણાં અવા ફ્રૂટ જ્યુસની જગ્યાએ ઘરમાં બનાવેલ અલગ-અલગ હેલ્ી અને ટેસ્ટી શરબત પીઓ.

વરીયાળીનું શરબત : આ શરબત પીવાી તમારા શરીર અને મગજ એકદમ ઠંડુ રહે છે. આને બનાવવા માટે એક ચમચી વરિયાળીને રાત આખી પાણીમાં પલાળીને રાખો. સવારે વરિયાળી અલગ કરી પાણીમાં ખાંડ અને મધ નાખી શરબત બનાવીને પીવાી ઠંડક શે. આંબલીનું શરબત : આ શરબતમાં વિટામીન અને ખનીજ હોય છે, જે શરીરમાંથી દૂર યેલ ઇલેકટ્રોલાઇટસમાં ફાયદાકારક રહે છે. તેને બનાવવા માટે આમલી, ગોળ અને મીઠું રાત આખી પલાળીને રાખવું. સવારે જરૂરિયાત પ્રમાણે પાણી નાખી શરબત બનાવું. કોકમનું શરબત : ડિહાઇડ્રેશની બચવા માટે કોકમનું શરબત સૌી વધુ ફાયદાકારક છે. કોકમને રાત આખી પાણીમાં પલાળી ને રાખો. બીજા દિવસે એ પાણીમાં મીઠુ અને ખાંડ નાખી શરબત બનાવો. સબ્જા (ચીયા બીજ)નું શરબત : વધુ સારા પાચન તેમજ ડિહાઇડ્રેશન તેમજ હીટ સ્ટ્રોકી બચવા માટે સબ્જાનું શરબત સૌી વધુ લાભકારીરહે છે. એક ગ્લાસ પાણીમાં ૧/૪ ચીયા બીજ નાખી પલાળી દેવાના અને તેમાં એક ચપટી મીઠું, ખાંડ અને લીંબુ રસ ભેળવી પીવાી ફાયદો થાય છે.

ગુલકંદનું શરબત : પાણીમાં ગુલકંદ અવા ગુલાબના પાંદડીઓ અને ગોળ નાખી રાત આખી રાખો. બીજા દિવસે પાણીને અલગ કરી તેમાં બરફ નાંખી પીવાી ફાયદો થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.