Abtak Media Google News

મંડળ અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી: સમાજ સેવામાં અગ્રેસર રહેનાર ૧૭ ભાઈઓનું પણ બહુમાન કરાશે

સ્મિત પ્રતિક મહિલા મંડળ અને સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેનાર ૧૨ નારીઓને નારી રત્ન એવોર્ડથી સન્માનીત કરવા માટે આગામી શનિવારે પારસ હોલ, નિર્મલા કોન્વેન્ટ રોડ ખાતે સાંજે ૫ કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વિગત આપવા મંડળ પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ઉપપ્રમુખ ઈન્દિરાબેન ઉદાણી, મંત્રી બિંદુબેન મહેતા, સહમંત્રી કલ્પનાબેન પારેખ, કમિટી મેમ્બર્સ જીજ્ઞાબેન વખારીયા, દર્શનાબેન મહેતા અને નેહલબેન ઉદાણીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.આ પ્રસંગે ૧૨ નારીઓ ઉપરાંત સમાજ સેવામાં વરેલા ૧૭ ભાઈઓને પણ સન્માનીત કરાયા હતા કાર્યક્રમમાં ડો. સુશીલાબેન શેઠ, અંજલીબેન વિજયભાઈ ‚પાણી, યોજ્ઞાબેન મહેતા, મંજુલાબેન મહેતા, વિણાબેન શેઠ, ત‚બેન દોશી, મુમુક્ષાબેન પુજારી, દીનાબેન મોદી, વર્ષાબેન મહેતા, બીન્દુબેન મહેતા, મિતલબેન વોરા અને જીજ્ઞાબેન વખારીયાને નારી રત્ન એવોર્ડથી સન્માનીત કરાશે. આ ઉપરાંત સમાજ સેવામા અગ્રેસર રહેનાર રાજુભાઈ (કેસ્ટ્રોલવાળા) જયોતિન્દ્રભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, હર્ષદભાઈ વોરા, કમલેશ શાહ, હરેશભાઈ વોરા, અનુપમસિંહ ગેહલૌત, મૌલેશભાઈ ઉકાણી, ઉમેશભાઈ નંદાણી, મુકેશભાઈ દોશી, હરસુખભાઈ તંબોલી ગુણવંતભાઈ ડેલાવાળા, જયંતીભાઈ પંડયા, નટુભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, પ્રવિણભાઈ કોઠારી અને જયેશભાઈ ઉપાધ્યાયનું સન્માન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.