માધાપર ચોકડીએ સિકસ લેન ફલાય ઓવરબ્રિજ અને અન્ડરપાસનું ડે.સીએમનાં હસ્તે ભૂમિપૂજન

56

માધાપર જંકશન પાસે નિર્માણ પામનાર સિકસ લેન ફલાય ઓવરબ્રિજ અને અંડરપાસનું નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનાં હસ્તે આજે ભૂમિપુજન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ સહિતનાં નેતાઓ, આગેવાનો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.

Loading...