Abtak Media Google News

બેસવાની એવી રીત જેનાથી થયી શકે છે ગંભીર બીમારીઓ….

લોકોની બેસવાઈ રીતથી શરીરને એસટીઆરએસએસ પડતો હોય ત્યારે બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે. જેમકે પગને વાળીને બેસવું એ સ્વસ્થ્ય માટે સારું નથી તેમજ પગ પર દબાવ રાખીને બેસવાથી અનેક રોગ પણ થાય છે. જેનાથી તમારા શરીરની બનાવટ ઉપર અસર પળે છે અને કરોડરજ્જૂ ,પીઠના દુ:ખાવા જેવી સમશ્યાઓ ઉધભાવે છે. તો આવો જાણીએ કઈ પોઝિશનમાં બેસવાથી કેવી સમશ્યાઓ થાય છે.

વેરિકોઝ વેન્સ…

Varicoseveins

            ચામડીના નીચેના બીએચજીમાં વેરિકોઝ વેન્સ આવેલી હોય છે જે આછા ભૂરા રંગની દેખાય છે . ક્યારેક ક્યારેક એ ગંભીર સમશ્યાનું સ્વરૂપ લ્યે છે. પગને પગ પર ચળાવીને બેસવાથી પગ નિર્જીવ થાય છે, એક જ સ્થિતિ માં બેસવાથી ગોઠણ પર દબાવ વધે છે અને પરોનિયલ તાંત્રિકા પર વધુ દબાણ આવે છે. આબે શરીરના દુ:ખાવા પણ વધે છે જ્યારે પણ આવું થાય ત્યારે માલિશ કરવાથી રાહત થાય છે.

બ્લડ પ્રેસર…

Blood Pressure

બ્લડ પ્રેસરનું એક કરણે તમારી બેસવાની રીત પણ હોય શકે છે. જ્યારે પણ તમે બ્લડ પ્રેસર મપાવા જાવ છો ત્યારે ડોકટર તમને રિલેક્સ થઈને બેસવાનું કહે છે, જેનું મુખ્ય કારણ જો તમે પગ પર પગ ચળાવીને બેસો છો તો તમારા રક્ત પ્રવાહને પણ અસર પહોચલે છે જેના કારણે યોગ્ય માપ નથી આવી શકતું એટલે નિરાતે બેસેલી વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવાથી તે યોગ્ય આંક દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.