Abtak Media Google News

ટીવીથી લઈને બોલિવુડના આ જાણીતા કલાકારો ઘણા સમયથી કરી રહ્યા છે આ કાર્ય…

કરિશ્મા તન્ના ટીવી ઈન્ડસ્ટ્રીથી ઘણા લાંબા સમયથી જોડાયેલી છે. આ ઉપરાંત તેને ઘણી ફિલ્મોમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા ટૂંક સમયમાં કલર્સ ચેનલ પર એક નવી સીરિયલ ‘નાગિન 3’માં ધમાલ મચાવની છે.

થોડા સમય પહેલા જ કરિશ્માએ શોસિયલ મીડિયામાં એક વિડોયો વાઇરલ કર્યો છે જેમાં તે એક વ્હીલચેર પર શ્રીદેવીનું ફિલ્મ ‘નાગિન’નું સોંગ ‘મૈ તેરી દુશ્મન દુશ્મન તું મેરા’ પર ડાન્સ કરતી નજર આવી હતી.

The newest NAAGIN cms to visit!! @karishmaktanna wearing snakeskin print no less?#wheelchairdiaries

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on

 જો તમે વિચારી રહ્યા છો કે, કરિશ્મા વ્હીલચેર પર શું કરી રહી છે તો તમને જણાવી દઈએ કે આ ‘નાગિન 3’નો સેટ છે.

આ ઉપરાંત રવિના ટંડન પણ પણ આવી જ રીતે વ્હીલચેર પર નખરાં કરતી નજર આવી છે.

 ત્યારબાદ ફરાહ ખાન અને સોનું નિગમ નો પણ આવી જ રીતે વિડીયો વાઇરલ થયો હતો જેવા સોનું નિગમ ફરાહ ખાનને બેડ રૂમ માં વ્હીલચેર પર ‘મેરી દોસ્તી મેરા પ્યાર’ જેવુ ગીત ગાતા લાવી રહ્યા છે.

When legends come to visit u!! My dear friend sonu ♥️

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on

આ ઉપરાંત જુઓ આવા અનેક વિડોયો જે બોલિવુડના કલાકારો વ્હીલચેર પર ગીત ગાતા અને બેઠેલા જોવા મળી રહ્યા છે.

In house entertainment! @manieshpaul .. theres no 1 like you #wheelchairdiaries

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on

Not a bad idea actually!! @imkaranwahi hosts the 1st episode #wheelchairdiaries

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on

Its a really versatile wheelchair ?@sonu_sood trust u to work out on this too!!

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.