Abtak Media Google News

ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, રાજકોટ હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકા અને મોરબી જિલ્લાના ૫ તાલુકાઓમાં કુલ ૬૮ ઉપકેન્દ્રો  મંજુર યેલ છે. રાજકોટ જિલ્લાની વર્ષ ૨૦૧૭-૧૮ ની ઘનિષ્ઠ પશુ સુધારણા અને પશુસંવર્ધનની વિવિધ કામગીરી માહિતગાર ઇએ.

આ કચેરી હેઠળ સરકારશ્રી દ્વારા હાલે શુધ્ધ સંવર્ધન  ની નીતિ અમલમાં હોઇ પશુપાલકોના ગાય વર્ગમાં ગીર તા ભેંસ વર્ગમાં જાફરાબાદી ઓલાદના સીમેન ડોઝનો મહત્તમ ઉપયોગ કરી ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કામગીરી કરવામાં આવે છે. કુલ ૬૪,૯૪૪ બીજદાન કરવામાં આવેલ અને ૧૦૨.૮૩ ટકા સિધ્ધી હાંસલ યેલ હતો.

કૃત્રિમ બીજદાનની કામગીરી કુલ ગીર ઓલાદમાં ૯૧૧૨ સંતતિ તા જાફરાબાદી ઓલાદમાં ૧૨,૬૨૪ તા સંકર ઓલાદમાં ૨૦૧૫ સંતતિનો જન્મ યેલ. આમ, વર્ષ ૨૦૧૭-૧૮ માં કુલ ૨૩,૭૫૧ સંતતિ જન્મેલ તા ગર્ભધારણમાં ૨૬,૧૧૪ સફળ ગર્ભ ધારણ યેલ.

જાતિય આરોગ્ય સારવાર કેમ્પ:- કુલ ૧૯૮ કેમ્પોનું આયોજન કરેલ જેમાં ૨૧,૬૨૮ પશુઓને (૧૩૬.૫૪ ટકા સિધ્ધી) જાતિય રોગ નિદાન સારવાર કરેલ જેના પરિણામે પશુઓમાં દુધ ઉત્પાદનમાં વધારો યો છે. તેમજ અન્ય રોગો પીડાતા પશુઓને સારવાર કરવાી પશુઓની કાર્યક્ષમતા અને તંદુરસ્તીમાં વધારો યો છે.

રસીકરણ:- પશુઓને રોગચાળો આવે તે પહેલા રોગપ્રતિકારક રસી મુકવા માટે આગોતરૂ આયોજન કરી સમયબધ્ધ રીતે વર્ષ દરમિયાન ગળસૂંઢાની રસી ૭૮,૩૮૦ પશુઓમાં, ગાંઠીયો તાવની રસી ૫૮૫ પશુઓમાં, ખરવા મોવાસાની રસી ૨,૮૩,૩૯૯ પશુઓને તા પી.પી.આર. ૩૯૯૬૬ મળી કુલ ૪૦૨૩૩૦ પશુઓને રસીકરણની કામગીરીમાં આવેલ હતી.

યોજનાકીય કામગીરી:- વિસ્તરણની પ્રવૃતિ દ્વારા જિલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ અન્વયે જુદી જુદી પશુપાલન વિભાગની યોજના દ્વારા પશુ માટે ૭ કેટલશેડની કામગીરી પૂર્ણ કરી રૂ. ૪,૪૧ લાખની નાણાકીય સહાય આપવામાં આવેલ તેમજ ૧૦ પશુ માટે કેટલશેડની કામગીરી ૭ કેટલશેડની કામગીરી પૂર્ણ કરેલ જેમાં ૮,૭૫  લાખની નાણાકીય સહાય ચુકવવામાં આવેલ છે.

ખાસ અંગભૂત યોજના:-  ૨ પશુ માટેના કેટલ શેડની કામગીરીમાં ૨૬ કેટલશેડ પૂર્ણ કરેલ જેમાં ૪,૮૦ લાખની નાણાકીય સહાય ચુકવેલ છે.

ઘાસચારા વિકાસ કાર્યક્રમ:- પશુપાલકો સારી જાતના લીલાચારાનું ઉત્પાદન કરી શકે અને સારી જાતનું બિયારણ ઉપલબ્ધ ઇ શકે તે માટે અનુ.જાતિના ૧૨૫૦ પશુપાલકોને મકાઇ તા ૧૨૫૦ પશુપાલકોને જુવારનું બિયારણ એમ કુલ ૨૫૦૦ ફ્રી બિયારણ મીનીકીટ ફાળવવામાં આવેલ છે.

ડેરી વિકાસ કાર્યક્રમ:- અનુ.જાતિના ૪ પશુપાલકોના ગાભણ પશુઓ માટે તા ૧૨૧ જનરલ કેટેગરીના પશુપાલકોને અરજી મંજુર કરીને પ્રત્યેકને સમતોલ પશુદાણ ખરીદી સહાય પેટે રૂ.કુલ ૩,૬૬ લાખનું ચુકવણુ કરવામાં આવેલ છે.

પશુ વિકાસ અને પ્રોત્સાહન પ્રવૃતિ:- ૪૫ દૂધ ઉત્પાદન હરિફાઇ યોજવામાં આવી. પશુપાલન વિસ્તરણ ઝુંબેશમાં વર્ષ દરમ્યાન ૮૦૩ જુસભામાં કુલ ૧૮,૨૭૫ પશુપાલકોને તાંત્રિક માહિતીનું માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.

પશુધન મોજણી કાર્યક્રમ:- વર્ષ દરમ્યાન ઉનાળુ, ચોમાસુ તા શિયાળુ ઋતુ સહિત સ્મોલ સેમ્પલના ૬૦ ગામો તા લાર્જ સેમ્પલના ૧૮૯ ગામોની જુદી જુદી એજન્સીઓ મારફતે એમ કુલ ૨૪૯ ગામોની સંકલિત નમૂનાની મોજણી કરવામાં આવેલ છે.

રાજયના શ્રેષ્ઠ પશુપાલક  માટેની યોજના:- રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના કુલ ૨૨ પશુપાલકોને પ્રમ, દ્વિતિય એવોર્ડની કુલ રકમ રૂ.૮૮,૦૦૦ એવોર્ડ રૂપે ચુકવવામાં આવેલ છે. ચાલુ વર્ષે અત્રેની કચેરી દ્વારા મેળવેલ અરજીમાથી દિનેશભાઇ મોહનભાઇ છાયાણી ગામ- જસદણ એ રાજય કક્ષાએ શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડમાં તૃતિય સન પ્રાપ્ત કરી રૂ.૧૦,૦૦૦ નું ઇનામ પ્રમાણપત્ર એવોર્ડ રૂપે મેળવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.