એસજીવીપી સ્વામી. ગુરુકુળના ૪૦ સંતોએ કર્યુ મતદાન

SGVP gurukul
SGVP gurukul

વિશ્ર્વમાં આપણો ભારત દેશ વિશ્ર્વની એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે. મત આપવો એ આપણી નૈતિક અને સામાજીક ફરજ છે. સંતો જયારે દેશ ભકિતની સમાજને પ્રેરણા આપે છે.

ત્યારે તેની પ્રથમ ફરજ છે. કે તેણે લોકશાહીનું જતન કરવું જોઇએ. ને યોગ્ય ઉમેદવારને મત આપવો જોઇએ.શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીની આગેવાની નીચે છારોડી એસજીવીપી શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ અને મેમનગર ગુરુકુલના મળી ૪૦ સંતોએ મતદાન મથકે જઇ મતદાન કરેલ.

Loading...