વલસાડના સુલભ એપાર્ટમેન્ટ અને આર.એમ પાર્ક નજીક ગટરલાઈન ધસી પડી, 36 ફ્લેટ ખાલી કરાયા

278
valsad
valsad
વલસાડના તિથલ રોડ પર આવેલા સુલભ એપાર્ટમેન્ટ અને આર.એમ પાર્ક નજીક ગટરલાઈન ધસી પડી  જેને કારણે એપાર્ટમેન્ટના 36 ફ્લેટ ખાલી કરાયા ફ્લેટમાં રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા  આ ઘટનાની જાણ તંત્રના અધિકારીઓને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
Loading...