Abtak Media Google News

ઘણાં દિવસોથી બી.એસ.એન.એલના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને વિવિધ આંદોલનો કરી રહ્યાં છે ત્યારે રાજકોટમાથી ૭૦% કર્મચારીઓ એક દિવસની માસ CL મૂકીને વિરોધ પપ્રદર્શન કરવા માટે અમદાવાદ પહોચ્યાં હતાં.ત્યારે સમગ્ર દેશમાથી ૩૨,૦૦૦

કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.બી.એસ.એન.એલના અધિકારો દ્રારા સૂત્રોચાર કર્યા હતાં.આ દેખાવમાં અધિકારીઓ દ્રારા પોતાની માંગણીનો અમલ કરવાંમાં આવે તેવો દેખાવ કરવામાં આવ્યો હતો. બી.એસ.એન.એલ બોર્ડ ના દિલ્લીથી આવેલ ચાર ડાયરેક્ટરઓ સામે અમદાવાદ માં જોરદાર દેખાવ કરી દબાણ કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.