Abtak Media Google News

Vlcsnap 2018 07 17 12H46M17S13

પરીન ફર્નીચર ખાતે આજરોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી સફળ આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કર્યું છે. આજરોજ ૧૧૧૧ દાતાઓએ બ્લડ ડોનેટ કરી એક સેવાનું કાર્ય કર્યર્યું હતુ.Vlcsnap 2018 07 17 12H46M01S81

આરકત રાજકોટ સીવીલ અમદાવાદ સીવીલ, જામનગર સીવીલ, રેડક્રોસ બ્લડ બેંક્લાઈફ બ્લડ બેંકમાં આપવામાં આવશે. જેથી કરીને જરૂરીયાતમંદ વાળા લોકોને રકત મળી શકે આ રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે પરીન ફર્નીચરના માલીક ઉમેશભાઈ નંદાણી, પરીનભાઈ નંદાણી, પરીન મોટર્સના જનરલ મેનેજર રાજીવ ભટ્ટનાગર અને પરીન ગ્રુપના તમામ સ્ટાફ મીત્રોએ સાથે મળીને જહેમત ઉઠાવી હતી.Vlcsnap 2018 07 17 12H45M40S137

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.