સેન્સેક્સ 296 અંક વધ્યો, નિફ્ટીએ 10500ની સપાટી વટાવી

ભારતીય શેરબજારોમા આજે તેજી જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 296 અંક વધી 35,710 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 97 અંક વધી 10500 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઓએનજીસી, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેન્ક, હીરો મોટોકોર્પ, એચડીએફસી બેન્કના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ટેક મહિન્દ્રા, એચયુએલના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.37 ટકા ઘટી 543.95 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે એચયુએલ 0.10 ટકા ઘટી 2168.60 પર કારોબાર કરી રહ્યો છે.

Loading...