Abtak Media Google News

ભારતીય શેરબજારમાં આજે ફરી કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારોના પગલે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 550 અને નિફ્ટીમાં 170 પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું હતું. નોંધનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં પણ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. …

Stock Market 759

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.