Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા ની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તાપર નડતર ૨૪ પોસ્ટ ઓફીસ મેઈન રોડ, જયુબેલી, કૃષ્ણપરા,કન્યા છાત્રાલય, ક્રિસ્ટલ મોલ સામે જ્યોતિનગર હોકર્સ ઝોન, પટેલ સુઝુકી વાળી શેરી, હોસ્પિટલ ચોક, યાજ્ઞિક રોડ,નવા બસ સ્ટેન્ડ(શાસ્ત્રી મેદાન પાસે) વિગેરે જગ્યાએથી જપ્તકરવામાં આવી હતી, અલગ અલગ ૧૭૦ અન્ય ચીજ વસ્તુઓ ઢેબર રોડ, રાજનગર મેઈન રોડ કૃષ્ણનગરમેઈન રોડ, કોર્ટ ચોક, લોટરી બજાર, જયુબેલી વન-વે, ક્રિસ્ટલ મોલ સામે જ્યોતિનગર હોકર્સ ઝોન, હોસ્પિટલ ચોક, પારેવડી ચોક  વિગેરે પરી જપ્ત કરવામાં આવેલ હતી. ૧૯૬ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમન હતા તેને ધરાર માર્કેટ, આનંદ બંગલા ચોક, જયુબેલી વન વે, પુષ્કરધામ મેઈન રોડ વિગેરે જગ્યા પરી જપ્ત કરવામાં આવ્યા હતા, ૪૨ કી.ગ્રા. ધાસચારો પારેવડી ચોક, જયુબેલી વન વે,પરી જપ્ત કરવામાં આવેલ હતો. અન્ય ૧,૨૩,૯૫૦/- વહીવટી ચાર્જ (પેનલ્ટી) વસુલ કરવામાં આવ્યોહતો, જે બી.આર.ટી.એસ રૂટ, જામનગર રોડ, ઢેબર રોડ, જામટાવર રોડ, રેસકોર્સ ગ્રાઉન્ડ, કેશરી પુલ, જયુબેલી કોર્ટ, પેડક રોડ કોઠારીયારોડ, આજીડેમ ચોકડી, હેમુ ગઢવી હોલ, હરિહર ચોક, ભક્તિનગર સર્કલ, ફૂલછાબ ચોક એસ્ટ્રોનનાલા, જ્યોતિનગર મેઈન રોડ, મોરબી રોડ, નાના મોવા મેઈન રોડ, પરમેશ્વર સોસાયટી, હેમુગઢવી હોલ, લીમડા ચોક, કનક રોડ, ભાવનગર રોડ પરી વસુલ કરવામાં આવેલ હતો. તેમજ રૂ/- ૩૭૫૦/- મંડપ અને છાજલીનો ચાર્જ યુનિવર્સીટી રોડ, રેસકોર્ષ  રીંગ રોડ, વિરાણી ચોક, મહિલા ચોક, કમિશ્નર બંગલા ચોક, કિશાનપરા, એસ્ટ્રોન ચોક, કાલાવડ એસ્ટ્રોન ચોક, ભાવનગર રોડ, પરી વસુલ કરવામાં આવ્યોહતો. શહેરમાંથી નડતરરૂપ ૨૧ બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા, જે યુનિવર્સીટી રોડ, રેસકોર્ષ  રીંગ રોડ, વિરાણી ચોક, મહિલા ચોક, કમિશ્નર બંગલા ચોક, કિશાનપરા, એસ્ટ્રોન ચોક, કાલાવડ એસ્ટ્રોન ચોક, ભાવનગર રોડ, પરી જપ્ત કરવામાં આવેલ હતા. શહેરના અલગ અલગ ૧૬ હોકર્સ ઝોન ચેકિંગ ની વિગત  માંડા ડુંગર હો.ઝો, કોઠારીયા રોડ હો.ઝો, મોરબી જકાતનાકા, આજીડેમ ચોકડી હો.ઝો, આજીડેમ જી.ડી.સી હોકર્સ ઝોન, દેવપરા શાક માર્કેટ, ગ્રીનલેન્ડ ચોકડી, સંત કબીર રોડ  માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.