Abtak Media Google News

લોધીકા તાલુકાના દેવગામ મુકામે બીજા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ખીરસરા વાજડીવડ મોટાવડા છાપરા તેમજ આજુબાજુના ગામડાની જનતાએ લાભ લીધો હતો. ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તાલુકા પંચાયત પ્રમુખ અનિ‚ધ્ધસિંહ ડાભી લોધીકા તાલુકામ મામલતદાર વી.બી. મકવાણાના મા. મોરડિયા સરપંચ વિશાલભાઈ મુકેશભાઈ કમાણી ઉપપ્રમુખ તેમજ ગામજનો ઉપસ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.