Abtak Media Google News

ઉપલેટા તાલુકાના તણસવા ગામે આવેલ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક તેમજ પ્રાથમિક શાળામાં તણસવા ગુરૂકુલના મહંત હરીવલ્લભ સ્વામીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.45

આ તકે તણસવા ગુરૂકુલમાં પ્રાથમિક શાળા તેમજ અન્ય વર્ગમાં નવા આવેલા વિદ્યાર્થીઓના કયારે કુમકુમ તિલક કરી પુષ્પમાળા પહેરાવી સંસ્થાના મહંત હરિવલ્લભ સ્વામીએ બાળકોને આવકારી શુભેચ્છા પાઠવી હતી. આ તકે સંસ્થાના આચાર્ય જે.એમ.માંગરોલીયા, ગામના સરપંચ પરબતભાઈ મારૂ તુષારભાઈ જોષી તેમજ સંસ્થાના શિક્ષક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.