Abtak Media Google News

ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 25 ઓગસ્ટથી આ પૂરક પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સાયન્સ, કોમેર્સ સહિતના પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સામન્ય પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે ધો.12 સાયન્યની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી શરૂ થશે.

01 19

2 8

3 8

4 6

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.