Abtak Media Google News

૧૧ પ્રકારની સર્વિસીસના ચાર્જ ગ્રાહક પાસેથી વસૂલાશે

૧ જૂની દેશની સૌી મોટી સરકારી બેંક SBIગ્રાહકોને પોતાની સર્વિસીસ પર વધેલા ચાર્જનો ઝટકો આપવાની છે. ભલે જ દેશની સૌી મોટી બેંક જઇઈં એ પોતાની હોમ લોન ગ્રાહકોને હાલમાં સસ્તા દરની ભેટ આપી છે, પરંતુ આ ૧ જૂની બેંક પોતાની કેટલીક સર્વિસીસનાં શુલ્કમાં વધારો કરવા જઈ રહી છે. ૧ જૂની જો તમે SBIમાં જઈને ફાટેલી નોટ બદલાવો છો અવા નક્કી સીમાી વધારે પૈસા ઉપાડે છે તો જઇઈં તમારી પાસેી ચાર્જ વસૂલશે. આવો તમને જણાવીએ ૧ જૂની SBIનાં ગ્રાહકોને કયો ચાર્જ ચૂકવવો પડશે.

એસબીઆઈમાં સેવાઓ માટે ચુકવવા પડશે વધારે પૈસા જેમાં ૧. બેંકનાં નવા નિયમો અનુસાર કેશ વિડ્રોઅલ લીમીટ માત્ર ૪ વાર સુધી જ ફ્રી રહેશે. તેમાં તમારું એટીએમ ટ્રાન્ઝેક્શન પણ સામેલ છે. ૨. જો તમે ૪ વાર વધારે એસબીઆઈની શાખાી કેશ વિડ્રોઅલ કરે છે, તો તમને દરેક ટ્રાન્ઝેક્શન પર ૫૦ રૂપિયાનાં સર્વિસ ચાર્જ અને ટેક્સ આપવો પડશે. ૩. જો તમે એસબીઆઈનાં એટીએમી ૪ વાર વધારે વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શન કરે છે તો તમને દરેક ટ્રાન્ઝેક્શન પર ૧૦ રૂપિયા સર્વિસ ચાર્જ અને સો જ સર્વિસ ટેક્સ આપવાનો રહેશે. ૪. તેમજ જો તમે અન્ય બેંકનાં એટીએમી ૪ વારી વધારે પૈસા ઉપાડો છો તો તમને દરેક ટ્રાન્ઝેક્શન પર ૨૦ રૂપિયા ચાર્જ સો સર્વિસ ટેક્સ આપવાનો રહેશે. ૫. બેંક ૨૦ ી વધારે અવા ૫,૦૦૦ રૂપિયાની ફાટેલી બદલવા પર બધી નોટો પર હવે ૨ ી લઈને ૫ રૂપિયા સુધી ચાર્જ આપવાની રહેશે, જેમાં સર્વિસ ચાર્જ અલગી હશે. ૬. તેના હેઠળ દરેક નોટ પર ૨ રૂપિયા અવા દરેક ૧,૦૦૦ રૂપિયા પર ૫ રૂપિયા ચાર્જ, આ બંનેમાંી જે વધારે હશે તે વસૂલવામાં આવશે. ૭. ૫,૦૦૦ રૂપિયા સુધીની કિંમતનીફાટેલી નોટ પટ ૨ રૂપિયા ચાર્જ અને સર્વિસ ચાર્જ અલગી લેવામાં આવશે. ૮. ૫,૦૦૦ રૂપિયાી વધારે કિંમતની ફાટેલી નોટમાં દરેક નોટ પર ૫ રૂપિયા ચાર્જ અને સર્વિસ ચાર્જ અલગ આપવાનો રહેશે.

૯. ફાટેલી ૨૦ નોટ જેની કુલ કિંમત ૫,૦૦૦ રૂપિયાી વધારે નહી હોય તેને બદલવા પર એસબીઆઈ કોઈ સર્વિસ ચાર્જ નહી લે. ૧૦. ૧ જૂની બેંક માત્ર રુપે ડેબિટ કાર્ડ ફ્રીમાં જારી કરવામાં આવશે. બાકી બધા કાર્ડ જારી કરવા પર બેંકે સર્વિસ ચાર્જની જાહેરાત કરી છે. ૧૧. ૧ જૂની વેંક માસ્ટર અને વિઝા કાર્ડ ઈશ્યુ કરવા પર સર્વિસ ચાર્જ લાગશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.