Abtak Media Google News

રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશન ૫ર આવી પહોંચેલી સાયન્સ ટ્રેને નાના બાળકો, સ્કુલ કોલેજના વિર્દ્યાીઓ તા શિક્ષકોમાં ભારે કુતૂહલ જન્માવ્યું છે. એક જ દિવસમાં ૧૯૦૦૦ ી વધુ લોકોએ સાયન્સ ટ્રેનની મુલાકાત લીધી હતી. સાયન્સ ટ્રેનેની મુખ્ય ીમ ક્લાઇમેટ ચેન્જ ૫ર છે. આ ીમ કી લોકોને વૈશ્ર્વીક વાતાવરણ તા દેશના પર્યાવરણમાં ઇ રહેલા હકારાત્મક-નકારાત્મક બદલાવ અંગે માહિતી આ૫વામાં આવી રહી છે. તેમજ પર્યાવરણમાં ઈ રહેલા નકારાત્મક બદલાવના ઉપાયોી બચવાના ઉપાયો અંગે ૫ણ માહિતી આ૫વામાં આવી રહી છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય પ્રાણી વાઘ અંગે માહિતી આપતા  ટાઈગર કોચ તા એટલે કે દરિયાઇ કાચબાઓ વિશે માહિતી આપતા વિભાગોએ યુવાનોમાં ખાસ આકર્ષણ જન્માવ્યું  છે. કિડ્ઝ ઝોન તા જોય ઓફ સાયન્સ નામની લેબોરેટરી વિભાગમાં બાળકો વિજ્ઞાનના વિવિધ પ્રયોગો જ્ઞાન અને ગમ્મત સો શીખી રહ્યા છે. ભક્તિનગર રેલ્વે સ્ટેશન ૫ર રહેલી સાયન્સ ટ્રેને દ્વારા કરાવવામાં આવતી પ્લેટફોર્મ એક્ટીવિટીમાં જાદુ પાછળનું વિજ્ઞાન તા રોકેટ મોડેલ જેવી અનેક પ્રવૃતીઓ દ્વારા બાળકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.  તા. ૩૧ ઓગસ્ટ ના રોજ સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી સાયન્સ ટ્રેનનો લાભ નિ:શુલ્ક પણે લઇ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.