Abtak Media Google News

તા. ૨૦ મે ને રવિવાર ના રોજ વેરાવળ લોહાણા મહાજન વાડી ખાતે અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના ની શહેર પ્રમુખ તથા તેમની આખી કારોબારી ની શપથ વિધિ સમારોહ નો એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું

Img 20180521 Wa0041આ કાર્યક્રમ માં વેરાવળ શહેર પ્રમુખ તરીકે કશ્યપ સામાણી વેરાવળ શહેર પ્રભારી તરીકે દિનેશભાઇ રાયઠઠ્ઠા જૂનાગઢ જિલ્લા ઉપ- પ્રમુખ તરીકે હિરેનભાઈ અઢીયા જૂનાગઢ આ બધાની સાથે વેરાવળ માં કુલ ૧૨૧ મેમ્બરે શપથ ગ્રહણ કર્યા છે આ બધો પોગ્રામ સુપ્રીમો શ્રી ગીરીશભાઈ કોટેચા તથા લોહાણા મહાજન પ્રમુખ  વિક્રમભાઈ તન્ના ના માર્ગદર્શન નીચે યોજાયેલ હતો  એક ખાસ વાત કે આ પોગ્રામ પહેલા વેરાવળ ની અંદર એક ભવ્ય બાઈક રેલી નું પણ આયોજન કરવામાં આવેલ હતું આ બાઈક રેલીમાં અંદાજે ૨૦૦ બાઈક હતા બહુજ સારો પોગ્રામ હતો બધાને બહુ આનંદ આવ્યો હતો

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.