વિર માંધાતા કોળી સંગઠન દ્વારા સર્વજ્ઞાતિ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વિર માંધાતા કોળી સંગઠન દ્વારા સર્વજ્ઞાતિ મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં કોળી રાજુભાઈ સોલંકી વીર માંધાતા સંગઠન ના અધ્યક્ષના જન્મદિન નિમિત્તે બ્લડ બેન્ક હોસ્પિટલ ભાવનગર ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજુભાઈ સોલંકી ના જન્મદિન નિમિત્તે 51 બોટલ એકત્રિત કરી તેમજ બાળકો ને બટેટા પૈવાનો નાસ્તો પણ કરવામાં આવેલ જેમના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ છે.

જેમાં તળાજા તાલુકા વિર માંધાતા સંગઠનના પ્રમુખ પરેશભાઇ બારૈયા ઉપપ્રમુખ પ્રવીણ ભાઈ મકવાણા મહામંત્રી વિક્રમ ભાઇ બારૈયા દ્વારા તેમજ ડીડી યાદવ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું જેમાં આ કાર્યક્રમમાં દરેક સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા 51 બોટલ રક્ત દાન કરવામાં આવેલ છે

Loading...