ભાઇની સાથે સારાએ બિકીનીમાં ફોટો પડાવતા હાહાકાર મચ્યો

321

શું સારાએ લાઇમ લાઇટમાં રહેવા સસ્તી પ્રસિઘ્ધી પસંદ કરી?

સંસ્કૃતિ અને ધરોહર એ જે તે દેશનો વારસો છે ત્યારે ખાસ ભારત પણ કયાંક તેની સંસ્કૃતિ થકી જ ઓળખાય છે. આ સંસ્કૃતિ સભર દેશમાં અભિનેત્રી સારા અલી ખાને પોતાના ભાઇ ઇબ્રાહીમ ખાન સાથે અપલોડ કર્યો છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ તો મુસ્લીમ ધર્મ કે જે મર્યાોદામાં માનનારો ધર્મ છે.

ત્યારે આ ફોટો પર અનેક કમેન્ટ કરવામા આવી છે. કે એક મુસ્લીમ હોવા છતાં કંઇ રીતે તેને પોતાના ભાઇ સાથે બિકીનીમાં ફોટો પોસ્ટ કર્યો આ ઉ૫રાંત કયાંક ને કયાંક આ ફોટોને સ્ટન્ટ પણ કહિ શકાય. તાજેતરમાં તેનું ફિલ્મ ‘લવ આજ કલ’ ફલોય જતા બોલીવુડની દુનિયામાં લાઇમ લાઇટમાં રહેવા પણ આ ફોટો પોસ્ટ કર્યો તેમ કહી શકાય.

આ પ્રકારની સસ્તી પ્રસિઘ્ધી કરી તો ચર્ચામાં રહેવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. સાથો સાથ કયાંક એ વાત પણ વિચારવા યોગ્ય છે કે જે તે વ્યકિત પોતાની વાણી, પહેરવેશ, અને જીવન ધોરણ ને લઇને સ્વતંત્ર છે. ત્યારે તે તેને ઇચ્છા અનુસારનું વલણ અપનાવી શકે. પરંતુ આપણે ભારતમાં રહીએ છીએ તેથી આપણી સંસ્કૃતિ અને મર્યાદા પ્રમાણે રહેવું તે પણ એટલું જ જરુરી છે. ખાસ તો આ પ્રકારે ફોટો અપલોડ કરી સસ્તી પ્રસિઘ્ધ કરવી એ બાબત યોગ્ય નથી. જેથી હાલ સારાનો આ ‘બિકી ની પીક’ લોકો માટે વિરોધનો વિષય બન્યો છે.

Loading...