Abtak Media Google News

સાઉથ કોરિયનની દિગ્ગજ કંપનીએ આજે પોતાના નવો ફ્લેગશીપ Samsung galaxy note 8ને લોન્ચ કર્યો છે.આ ફોનની કિમત ૫૯,૫00 રૂપિયા થી લઈને અલગ અલગ વેરીએન્ટ હિસાબથી ૬૧,૫00 રાખવામાં આવી છે.

આ સ્માર્ટફોનની ખાસિયતોની વાત કરીએતો આમાં ૬.૩ ઇંચની quter hd +super AMOLED(2960*1440 પિક્સલ)ઇન્ફીનિટી ડિસ્પ્લે આપવામાં આવી છે.ફોન અને stylus IP68 વોટરપ્રૂફ છે.

આ સ્માર્ટફોનમાં 6GB રેમ સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપવામાં આવ્યો છે. આને 64GB/128GB/256GB ના ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.