Abtak Media Google News

સલમાન ના કરીબી દોસ્ત ઈદર કુમાર નું થયું નિધાન

સલમાન ના કરીબી દોસ્ત અને ફિલ્મ અને ટીવી એકટર ઇદંર કુમારનું નિધાન થઈ ગયું છે ૫૫ વર્ષીય આ એકટરને અડધી રાતે હાર્ટ એટેક આવ્યું એચએએલ ઈદર કુમારના નિધાન નું કારણ તેમની લાંબી બીમારી છે. પરંતુ વારે વારે સ્પષ્ટ કારણ કહી દીધું છે.

      ઈદર કુમારે ૯૦ ના દાયકાના પોતાનું કરિયર શરૂ કરિયું હતું તે અક્ષય કુમાર સાથે ખીલડિઓ કા ખિલાડી , સલમાન ખાન સાથે વોન્ટેડ માં નજર આવી ચૂક્યા છે. આ ઊપરાંત તેઓ સ્ટાર પ્લસની એક સીરીયલ ક્યુકી સાસ ભી કભી બહુ થી માં પણ નજર આવી ચૂક્યા છે.

ઈદર કુમાર પોતાની આગામી ફિલ્મ “ફટી પડી હે યાર” શૂટિંગ કરી રહ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર પારો રોડ શ્મશાન ભૂમિ માં સાંજે ૬ વાગે કરવામાં આવશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.