Abtak Media Google News

દેશનો સૌથી વિવાદિત શો બિગબોસના ઘરમાં દર્શકોને જબરદસ્ત ડ્રામા જોવા મળી રહ્યો છે. પેહલા જ વીક એન્ડમાં સલમાન ખાને ઘરના ઘણા સદસ્યોને તેમના વર્તન પ્રત્યે ઘણું કહ્યું હતું.સલમાન ખાને ઘરની અંદર રહેલા એક કેંટેસ્ટન જુબેર ખાનને તેમના ખરાબ વર્તન માટે ઘણું કહ્યું હતું જુબેર ખાને સલમાન દ્વારા જે કહેવામા આવ્યું તે દિલ પર લઈ લીધું હતુ અને તેમણે ઉંઘની ગોળીઓ લીધી હતી. જેના લીધે તેમને હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જુબેર ખાનને જનતાના વોટના આધાર પર શો માઠી બહાર કાઢવામાં આવ્યા હતા.પરંતુ જુબેર ખાને સલમાન દ્વારા કહેવામા આવ્યું તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જુબેર ખાને શિકાયતમા સલમાન ખાન પર પોતાને ઢાંકવાનો આરોપ લગાવ્યો છે.જુબેરે મુંબઈના એટોપ હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ રીતે બિગ બોસના ઘરમાં ચાલતા ડ્રામા હવે પોલીસ સુધી પહોચ્યો છે.

અર્શી ખાન અને જુબેર ખાન વચ્ચે થયેલી તું-તું મે-મે અને જુબેર ખાન દ્વારા ઉપયોગ કરવામાં આવેલા શબ્દો થી સલમાન ખાન ઘણા ગુસ્સે થઈ ગયા અને સલમાને વિકે એન્ડ ક વાર માં જુબેર ઘણે ઘણું કહ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.