Abtak Media Google News

ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બલ્લેબાજ રોહિત શર્માને પોતાના નવા હેયર કટ સોશિયલ મિડીયા પર શેયર કર્યુ છે.

થોડા દિવસો પહેલા વિરાટ કોહલીએ કરેલા પોતાના નવા હેરકટ સાથે ખુબજ ચર્ચામાં જોવા મળ્યા હતા.

ત્યારબાદ રોહિતનાં ‘ખુબ જ જરૂરી હેરકટ’ કેપ્શનની સાથે પોતાની તસ્વીર ટ્વીટ કરી છે જે સોશિયલ મિડીયા પર વાઇબલ થઇ ચુકી છે.

જેમાં ઘણા લોકોએ હેરકટના વખાણ તો ઘણા લોકોએ ખુબ જ મજાક પણ ઉડાવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.