Abtak Media Google News

રિતેશ દેશમુખ અને વિવેક ઓબોરય ની ફિલ્મ બેન્ક ચોર નું ટાઇટલ સોંગ થયું રીલીઝ. આ ફિલ્મ માં રિતેશ દેશમુખ એ ચોર ની ભૂમિકામાં જોવા મળશે .  આ ફિલ્મમાં રિતેશ અલગ લુકમાં જોવા મળે છે. હાલમાં જ આ ફિલ્મનુ ટાઇટલ સોંગ રીલીઝ થયું છે જેમાં રિતિક , આમિર , કૈટરીના , અભિષેક બચ્ચન , ઉદય , જોન અબ્રાહમ જોવા મળે છે.

આ ફિલ્મમાં રિતેશ સિવાય વિવેક ઓબેરોય પણ લીડ પાત્રમાં છે. ફિલ્મમાં વિવેક સીબીઆઈ ઓફિસર અમજદ ખાનની દયાળુ રોલ ભજવી રહી છે જેકી હરી હાલમાં આ ચોરોને રોકવું છે આ ફિલ્મમાં ચાર ચાંદ લાગવા  રિયા ચક્રવર્તી  પણ ક્રાઇમ રીપોર્ટર ગાયત્રી ગાગુંલી બની છે. આ ફિલ્મ 16 જૂને  રિલીઝ થવાની છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.