Abtak Media Google News

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમીતી પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલાની અનુમતિથી રાજકોટ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન ભૂત દ્વારા જસદણ તાલુકા મહીલા કોંગ્રેસના પ્રમુખપદે ભાડલાના શ્રીમતિ રિંકલબેન ચિરાગભાઇ કાકડીયા નિમણુંક થતા જસદણ પંથકમાં આનંદની લાયણી ફેલાઇ છે.

પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગજેન્દ્રભાઇ રામાણી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઇ વોરા પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અવસરભાઇ નાકીયા પ્રદેશ કોંગ્રેસના અગણી દિલીપભાઇ સોજીત્રા, ધીરજભાઇ શિંગાળા જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઇ રામાણી જસદણ તાલુકા યુવા કોંગ્રેસ રણજીતભાઇ મેણીયા જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ  છાયાણી જીલ્લા પંચાયતના સદસ્ય વિનુભાઇ ધડુક જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ધીરુભાઇ છાયાણી જસદણ શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન તોગડીયા જસદણ નગરપાલિકા સદસ્ય શહેનાઝબેન પરમાર આરતીબેન અંબાણી સહીતના આગેવાનોએ રિંકલબેન કાકડીયાની નિમણુંક ને આવકારી શુભેચ્છા પાઠવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.