મેદસ્વિતા અને ડિપ્રેશન દિવસે સુસ્તી માટે જવાબદાર

STRESS
STRESS

જો તમને નિયમિત સુસ્તી અને ાક વર્તાયા કરતાં હોય તો એ માત્ર અપૂરતી નિવાના જ લક્ષણો ની. બની શકે કે આ લક્ષણો મેદસ્વિતા અને ડિપ્રેશનને કારણે પણ હોય અમેરિકાની પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોએ નોંધ્યું છે કે, જેમને દિવસનો ઘણો મોટો સમય ઊંઘ આવ્યા કરતી હોય અને માંડ ઊંઘ ઉડાડીને એકાગ્રતા કેળવવામાં તકલીફ પડતી હોય તો એ મેદસ્વિતા અવા તો ડિપ્રેશનને કારણે પણ હોઈ શકે છે.રિસર્ચરોએ ૧૩૯૫ અભ્યાસ કરીને એક રાત માટે તેમને સ્લીપ-લેબોરેટરીમાં સુવાડાવીને તેમની ઊંઘની પેટર્નનો અભ્યાસ કર્યો હતો. અ ઉપરાંત તેમની ફિઝિકલ અને મેન્ટલ હેલ્નું પણ ઓવરઓલ ચેક-અપ કરવામાં આવ્યું હતું.

 

Loading...