રણછોડદાસજીબાપુ ચેરી. હોસ્પિટલ દ્વારા ચાલુ માસે ૧૦૮ સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાશે

150

રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વિનામૂલ્યે ૧૦૮ સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.૧/૧૧ને ગુરુવાર થી તા.૩૦/૧૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને જે-તે કેમ્પ સ્થળેથી વિનામૂલ્યે જ સંસ્થાની બસ દ્વારા લઈ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવે છે. દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, શુઘ્ધ ઘીનો શીરો, દવા, ટીપા, ચશ્મા તથા નેત્રમણી વિનામૂલ્યે જ બેસાડી આપવામાં આવે છે.

તા.૮ને ગુરુવારે રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ ગેઈટ પાસે, જામનગર ખાતે, તા.૯ને શુક્રવારે સીંધી લાઠી લોહાણા સમાજ, ગલી નંબર.૭, હિંગળાજ માતાજી મંદિર, ડો.ગીધવાણી રોડ, બાંટવા, તા.માણાવદર જી.જુનાગઢ તેમજ પ્રાથમિક શાળા, ફરેર, તા.કુતિયાણા જી.પોરબંદર, રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, હાલાર હાઉસની પાછળ, સ્વામીનારાયણનગર, ઈન્દીરાગાંધી માર્ગ, જામનગર ખાતે તા.૧૦/૧૧ને શનિવારે ખેડુત તાલીમ કેન્દ્ર, માર્કેટીંગ યાર્ડ, મહુવા જી.ભાવનગર ખાતે, તા.૧૧/૧૧ને રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ, શારદામણી સ્કુલ, મઢીની સામે, પીથલપુર, તા.તળાજા, જી.ભાવનગર, જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જુનાગઢ, રામેશ્ર્વર પ્રાથમિક શાળા, પ્રહલાદ ટોકીઝ સામે, લાઠી, જી.અમરેલી અને સરકારી હોસ્પિટલ, રાજસીતાપુર, તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર ખાતે તા.૧૨ને સોમવારે હરિઓમ અન્નક્ષેત્ર વૃદ્ધા આશ્રમ, નેશનલ હાઈવે, ઓનેસ્ટ હોલની સામે, ધારેશ્ર્વર, જેતપુર જી.રાજકોટ ખાતે તા.૧૩ને મંગળવારે સાંઈબાબામંદિર, ગુપ્તપ્રયાગ રોડ, દેલવાડા, તા.ઉના જી.ગીરસોમનાથ ખાતે તા.૧૪ને બુધવારે જલારામ મંદિર, ગુંદરણ રોડ, તાલાલા, જી.જુનાગઢ, ગાયત્રી મંદિર, ધારી રોડ, ચલાલા જી.અમરેલી ખાતે, તા.૧૫/૧૧ને ગુરુવારે જલારામવાડી, વરસીંગપુર રોડ, ઉના જી.ગીર સોમનાથ, મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ ખાતે તા.૧૬/૧૧ને શુક્રવારે માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, બગસરા જી.અમરેલી, નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ, આઝાદ ચોક, મેંદરડા, જી.જુનાગઢ, ત્રિમૂર્તિ હોસ્પિટલ એસ.ટી.બસ સ્ટેશન પાસે, જુનાગઢ ખાતે તા.૧૭/૧૧ને શનિવારે નિલકંઠ ફાર્મ, જામવાળા રોડ, ગીર ગઢડા, જી.ગીર સોમનાથ, વણિક મહાજન વાડી, ગીર-દરવાજા પાસે, માળીયા હાટીના, જી.જુનાગઢ, લોહાણા સમાજની વાડી, મેઈન બજાર, નખત્રાણા જી.કચ્છ, તા.૧૮/૧૧ને રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ, ગાયબી પરિવાર શાખા, આલીદર, જી.ગીર સોમનાથ, મા‚તિ અન્નક્ષેત્ર, મા‚તિનગર, વડીયા, જી.અમરેલી, કોળી સમાજની વાડી, પ્રાંચી (ટીંબડી) જી.ગીર સોમનાથ, કોંગ્રેસ ભવન, વંથલી દરવાજા, રાજકોટ રોડ, જુનાગઢ, કોમ્યુનીટી હોલ, જાપા વિસ્તાર, દેવળીદેદાની જી.ગીર સોમનાથ, સર ભાગવતસિંહજી ક્ધયાશાળા, બાપુના બાવલા ચોક, કિશાન મંડપ સવિસ સામે, ઉપલેટા જી.રાજકોટ, જય કામનાથ મહાદેવ મંદિર, જી.ઈ.બી.ની પાવર હાઉસ સામે, કાપરડા ચાર રસ્તા, વરાછા રોડ, સુરત ખાતે તા.૧૯/૧૧ને સોમવારે લોહાણા મહાજનવાડી, કોર્ટની બાજુમાં, વંથલી જી.જુનાગઢ, રોટરી હોલ, બસ સ્ટેશનની પાછળ, મુંન્દ્રા, જી.કચ્છ, સત્સંગ આશ્રમ, માંડવી, જી.કચ્છ, પ્રાથમિક શાળા, ચોકડી, તા.ચુડા, જી.સુરેન્દ્રનગર, કમરીબાઈ ક્ધયાશાળા, ગઢડાસ્વામીનાં જી.ભાવનગર ખાતે તા.૨૦/૧૧ને મંગળવારે પ્રાથમિક શાળા, પીપરલા, જી.ભાવનગર, જી.એસ.સી.એલ ફાઉન્ડેશન, સુત્રાપાડા, તા.ગીર સોમનાથ, ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ, જી.ગીર સોમનાથ, પ્રાથમિક શાળા બસ સ્ટેશન પાસે, ભદ્રાવડી તા.જી.બોટાદ ખાતે તા.૨૧/૧૧ને બુધવારે રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્દ્રનગર, ગાયત્રીમંદિર, અમરેલી, મોખરા હનુમાનજી મંદિર, હોમગાર્ડ ઓફીસ, મહુવા રોડ, સાવરકુંડલા, જી.અમરેલી, ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ ગેઈટ, ભાણવડ, જી.જામનગર, રણછોડદાસજી સત્સંગ મંડળ, લાલટેકરી, દેનાબેંક પાસે, હોસ્પિટલ રોડ, ભુજ જી.કચ્છ (ભુજ) ખાતે, તા.૨૨/૧૧ને ગુરુવારે બ્રહ્મસમાજની વાડી, સન્યાસ આશ્રમ સામે, ખાંભા જી.અમરેલી, રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ ગેઈટ પાસે, જામનગર., જલારામ મંદિર, આઝાદ ચોક, મેર સમાજની વાડી પાસે, માધવપુરઘેડ, જી.પોરબંદર, શાંતેશ્ર્વર મંદિર, દોલતપરા, જુનાગઢ, ભાલકા મંદિર, વેરાવળ-સોમનાથ રોડ ઉપર, ભાલકાતીર્થ જી.ગીર સોમનાથ, લાયન્સ સ્કુલ, માણાવદર, જી.જુનાગઢ, તા.૨૩ને શુક્રવારે લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર, જી.ભુજ (કચ્છ), જલારામ મંદિર, સેવા ટ્રસ્ટ, જામજોધપુર, જી.જામનગર, પ્રાથમિક શાળા, ગાળા, તા.ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર, જીવનશાળા સ્કુલ, આંબરડી, તા.જસદણ, જી.રાજકોટ ખાતે તા.૨૪/૧૧ને શનિવારે શાંતેશ્વર મંદિર, દોલતપરા, જુનાગઢ, જલારામ મંદિર, ભાદર રોડ, કુતિયાણા, જી.પોરબંદર, મુરલીધરનગર-૨, ગોકુલનગર મેઈન રોડ, મુકતેશ્ર્વર મહાદેવ મંદિર, જામનગર ખાતે તા.૨૫/૧૧ને રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ, જુનુ સરકારી દવાખાનું, પ્રાથમિક શાળા સામે, બગદાણા, જી.ભાવનગર, શિવ આશ્રમ, નવાગામ, તા.કાલાવડ, જી.જામનગર, નૂતન લોહાણા સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ, જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જુનાગઢ, સરકારી દવાખાનું, મેઈન બજાર, ભાટીયા, જી.દ્વારકા ખાતે તા.૨૬/૧૧ને સોમવારે સરસ્વતી વિદ્યામંદિર, જુના સરકારી દવાખાના પાછળ, ચિતલ જી.અમરેલી, માધવદાસ વલ્લભદાસ લોહાણા મહાજનવાડી, મોટી પાનેલી, તા.ઉપલેટા,જી.રાજકોટ, મહાકાળી વસાહત, એકસલ રોડ, ભાવનગર, ઉમિયા વિદ્યા મંદિર, બોટાદ હાઈવે, વિંછીયા, જી.બોટાદ ખાતે તા.૨૭/૧૧ને મંગળવારે ભચાઉ લોહાણા મહાજનવાડી, ફુલવાડી, ભચાઉ, જી.કચ્છ, સેનેટેરીયમ દવાખાનું, બસ સ્ટેન્ડ સામે, ધંધુકા, જી.અમદાવાદ,કન્યાશાળા, કુંભણ, તા.મહુવા, જી.ભાવનગર, પૂ.દડળાપુરી પ્રેરણાધી, જીવાપર, તા.જસદણ, જી.રાજકોટ ખાતે તા.૨૮/૧૧ને બુધવારે બી.ડી.દેસાઈ જનરલ હોસ્પિટલ, નાની વાવડી રોડ, જીઈબીની સામે, ગારીયાધાર, જી.ભાવનગર, મેહુલ બ્રધર્સ, લાત બજાર, બોટાદ, ગાયત્રી મંદિર, કાંસા રોડ, દામનગર જી.અમરેલી, સંતપ્રભારામ હોલ, સીંધુનગર, ભાવનગર, રમણભાઈનાં જીનમાં, બસ સ્ટેન્ડ પાસે, પાળીયાદ, જી.બોટાદ ખાતે તા.૨૯/૧૧ને ગુરુવારે લટુરદાસ આશ્રમ, ટાણા, તા.સિંહોર, જી.ભાવનગર, લોહાણા મહાજનવાડી, રાપર જી.ભુજ, રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ ગેઈટ પાસે, જામનગર, પ્રાથમિક શાળા, માયધાર, તા.તળાજા, જી.ભાવનગર, ગંગામૈયા આશ્રમ, બુધેલ, તા.જી.ભાવનગર ખાતે તા.૩૦/૧૧ને શુક્રવારે જય સરદાર યુવક મંડળ ટ્રસ્ટ સંચાલિત સમાજવાડી, રાણપુર, તા.ભેંસાણ, જી.જુનાગઢ, માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, બગસરા જી.અમરેલી, આર્ય સમાજ મંદિર, સતાધાર રોડ, વિસાવદર, જી.જુનાગઢ, મોચી જ્ઞાતીની વાડી, આંબલી શેરી, બિલખા, જી.જુનાગઢ, જૈન સમાજનું દવાખાનું, મોટા ચોક, વિકળીયા ઠારની સામે, શિહોર, જી.ભાવનગર ખાતે યોજાશે.

Loading...