રાજુલા: લૂંટ કેસનાં ત્રણ આરોપી ૧૪મી સુધી રીમાન્ડ ઉપર

131

રાજુલાનાં અગરીયા ગામ નજીક બેઠા પુલ પાસે લૂંટ ચલાવીને ખૂનની કોશિષ કરનાર ચંદ્રેશ ઉર્ફે મુનો ગોદડ ધાખડા, ગોરખ બદ‚ ચાંદુ અને ઉદય નજુ વાળાને પોલીસે પકડી પાડયા હતા. બાદમાં આ ત્રણેય આરોપીઓના રીમાન્ડ મેળવવા તેને કોર્ટમાં રજુ કર્યા હતા. જયાં કોર્ટ દ્વારા ત્રણેય આરોપીનાં ત્રણ દિવસના રીમાન્ડ મજૂર કરવામાં આવ્યા છે.

Loading...