રાજુલા: કોંગી કાર્યકરોની શુભેચ્છા મુલાકાત યોજાઈ

રાજુલા જાફરાબાદ તાલુકાના માઇનોરીટી ડીપાર્ટમેન્ટ કોંગ્રેસ દ્વારા અમરેલી માં સૌરાષ્ટ્ર માઇનોરીટી ડીપાર્ટમેન્ટ કોંગ્રેસ પ્રભારી ફૈઝલ ભાઇ ચૌહાણ તેમજ જીલ્લા પંચાયત ના સદસ્ય ટીકુભાઇ વરૂ ની મુલાકાત લીધી હતી તેમાં ધારી પેટા ચૂંટણી તેમજ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ચૂંટણી વિષે ચર્ચા કરવા માં આવી હતી તેમાં માઇનોરીટી કોંગ્રેસ જિલ્લા ઉ. પ્રમુખ રજાકભાઇ થૈયમ માઇનોરીટી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કાદરભાઇ મન્સુરી તેમજ રાજુલા માઇનોરીટી શહેર કોંગ્રેસ પ્રમુખ રસુલ ભાઇ કુરેશી જાફરાબાદ માઇનોરીટી શહેર કોંગ્રેસ પ્રમુખ મુદસ્સરભાઇ થૈયમ તેમજ ફૈઝલ ભાઇ ચૌહાણે જણાવ્યું અમરેલી જિલ્લા નું માઇનોરીટી કોંગ્રેસ નું સંગઠન મજબૂત બનાવવા હાકલ કરી હતી

Loading...