Abtak Media Google News

61 વર્ષીય ભારતભાઈ સોમાણીનું હુમલો આવતી થયું મોત

21 કી.મી. ની દોડમાં ભાગ લેવામાટે આવ્યા હતા ભરતભાઇ દોડ દરમિયાન હુમલાથી મોત્ત નીપજયું હતું.

હજારોની સંખ્યામાં આવેલા દોડવીરો પૈકી રાજકોટથી આવેલા 61 વર્ષીય ભરતભાઇ સોમાણી પણ 21 કિ.મી ની દોડમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ દોડમાં તેઓને ચાલુ મેરેથોન દરમિયાન છાતીમાં દુખતા તેઓ ઢળી પડ્યા હતા. તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.