Abtak Media Google News

ખુલાસો પૂછવા રાજકોટ એલસીબીનું કાંધલ જાડેજાને સમન્સ

રાજકોટ શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને ખંડણી માંગવા મુદ્દે સમન્સ મોકલવામાં આવ્યું છે. કાંધલ જાડેજાના નામે અજાણ્યા શખ્સોનો જેતપુરના ઉદ્યોગપતિને ફોન આવ્યો હોવાની વાત પોલીસ સુધી પહોચી હતી. જેને લઇ પોલીસે કાંધલ જ છે કે કોઇ તેના નામે ફોન કરી રહ્યું છે તેનો ખુલાસો પૂછવા સમન્સ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.