Abtak Media Google News

રાજકોટ શહેરમાં આવેલ ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બે જૂથના વિદ્યાર્થીઓએ ધોકા, પાઇપ, સ્ટીક અને હોકી વડે મારામારી કરી હતી. એ ડિવીઝન પોલીસ સ્ટેશનને જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો.

તેમજ ઘટના કેમ્પસના સીસીટીવીમાં કેદ થઇ છે. પોલીસે સીસીટીવી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.