Abtak Media Google News

હાલમાં રાજનીકાંતના ફેંસ તેની આવનારી ફિલ્મ ‘કાલા’ અને ‘2.0’ રિલિઝ થવાની રાજ જોઈ રહ્યા છે. ઘણા લાંબા સમયથી રાજનીકાંતની આ ફિલ્મો અટકી છે. એક  રીપોટ અનુશાર આ બને ફિલ્મો રીલીઝ થશે તે દરમ્યાન રજનીકાંત ડાયરેક્ટર કાર્તિક સુભરાજની નવી ફિલ્મ ને પણ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાર્તિકની આ નવી ફિલ્મ રાજનીકાંતની સાથે સાથે વિજય સતપથી પણ જોવા મળશે. જે ખલનાયકની ભૂમિકા ભજવશે.

એક ખબર મુજબ જાણવા મળ્યું છે કે રજનીકાંત આ ફિલ્મ માટે 65 કરોડ રૂપિયા લેશે. જી હા… તમને જાણીને નવાઈ લાગશે કે રજનીકાંત પોતાની આગમી ફિલ્મ માટે 65 કરોડ રૂપિયા લેશે તે પણ માત્ર 45 દિવસના શૂટિંગ. કાર્તિકની આ નવી ફિલ્મ મેના અંત સુધીમાં શરૂ થશે. એવું તે શું હશે આ ફિલ્મમાં કે ડાયરેક્ટર કાર્તિકે માત્ર 40 દિવસના શૂટિંગ માટે આપશે 65 કરોડ રૂપિયા. હાલમાં માત્ર આ ફિલ્મની ચર્ચા જ થઇ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.