Abtak Media Google News

શહેરના ટ્રાફિકથી ખુબ જ ધમધમતા રોડ પૈકી  રૈયા રોડ પર રેલ્વે ક્રોસીંગ પાસે અન્ડરબ્રિજ, કે.કે.વી.ચોકમાં અન્ડરબ્રિજ તેમજ હોસ્પીટલ ચોકમાં ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે

તા.૩૦/૦૪/૨૦૧૮ના  રોજ  મેયર ડૉ.જૈમનભાઈ ઉપાધ્યાય, પુર્વ સ્ટેન્ડીગ કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય અને શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, બાંધકામ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડીયા, ડે.કમિશનર સી.કે. નંદાણી, સિટી એન્જીનીયર કામલીયા, સિટી એન્જીનીયર બી.યુ જોષીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નિહાળેલ. પદાધિકારીઓએ

અન્ડર/ઓવરબ્રીજની ડિઝાઈનમાં જરૂરી સુધારા વધારા સુચવેલ જે પૈકી, રૈયા રોડ પર રેલ્વે ક્રોસીંગ પાસે અન્ડરબ્રિજ ડિઝાઈન નિર્ણયના આખરી તબક્કે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.