Abtak Media Google News

ભીલાડ ખાતે ભીલાડ અને સોનગઢ આર.ટી.ઓ. ચેકપોસ્ટના સીસ્ટમ ઇન્ટીગ્રેટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ અનેકવિધ પ્રકલ્‍પો પ્રજાને સમર્પિત કર્યા છે. એશિયાની સૌથી મોટી હોસ્‍પિટલને અત્‍યાધુનિક બનાવીને લોકસેવા માટે સમર્પિત કરી છે.53330446 2352765504776356 1159782405624561664 N

અસંગઠિત મજદૂરોને વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજના હેઠળ પેન્‍શન સહિત અનેક લાભો આપ્યા છે. વડાપ્રધાન કિસાન સન્‍માન નિધિ યોજના અને આયુષ્‍માન ભારત જેવી ગરીબોને હિતાર્થે અનેક યોજનાઓ દ્વારા નામુમકીન ને મુમકીન કરીને તેઓ દેશને વિકાસને માર્ગે લઇ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.