Abtak Media Google News

પૂજ્ય રણછોડદાસ બાપુના ભક્તો તેમજ રઘુવંશી સમાજના અગ્રણીઓએ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી, રાજકોટના મેયર શ્રી ડૉ.જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, નિતીનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા અને ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર સહિતના હોદ્દેદારશ્રીઓ તેમજ કોર્પોરેટરશ્રીઓનો આભાર માનેલ.

આ તકે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, કાંતીભાઈ કતીરા, નવીનભાઈ ઠક્કર, મનીષભાઈ રાડીયા, નિતીનભાઈ રાયચુરા, હસુભાઈ ભગદેવ, વિક્રમ પુજારા, કનુભાઈ હિંડોચા, રાજુભાઈ પોબારુ, જશુમતીબેન વસાણી, નરેન્દ્રભાઈ નથવાણી, કિરીટભાઈ કેસરિયા, બકુલભાઈ નથવાણી, વિનુભાઈ પોપટ, મયંક પાઉ, મયુર અનડકટ, સમીર રાજાણી, મેહુલ નથવાણી, દિલીપભાઈ પુજારા, મનુભાઈ ઠક્કર, અલ્કાબેન ખગ્રામ, દિલીપ કુંડલીયા, રાજેન્દ્ર કોટેચા, મહેન્દ્રભાઈ રાજવીર, સંદિપ કોટેચા, વિનુભાઈ બુવારીયા, બિપીનભાઈ કામાણી, અમિત ખંઢેરિયા, નિતીનભાઈ નથવાણી, હર્ષદભાઈ પુજારા સહિતના અનેક  રઘુવંશી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.