Abtak Media Google News

ધોરાજી તાલુકા ગૌ રક્ષક સમિતિ દ્વારા પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો ધોરાજી ગામે મુસ્લિમ પરિવાર ની વાછડી (ગૌવંશ)ચોરી કરી તેમની દીકરી નાં લગ્ન માં તેની બિરયાની મહેમાનો તથા આગંતુકોને ખવડાવી ને મજા માણી હતી ગૌવંશ કાપી ને મિજબાની માણી એ આરોપી ની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ધોરાજી ગામે છાસવારે બનાવો બનતા રહે છે અને બનાવો નું નામ બંધ લેતાં નથી આરોપી વિરૂદ્ધ કાયદેસર ની તટસ્થ તપાસ કરી ધોરાજી માં ભવિષ્ય માં આવાં બનાવો ન બને આરોપી વિરૂદ્ધ કડક પગલાં તથા સજા થાય તે માટે આવેદનપત્ર પાઠવ્યું હતું ધોરાજી ગામ માં હિન્દુ મુસ્લિમ બંને વર્ષો થી રહે છે છાસવારે ગૌવંશ નાં બનાવો બનતા રહે છે જો આમને આમ ગૌવંશ હત્યા નાં બનાવો બનતા રહેશે તો હિન્દુ મુસ્લિમ એકતા જળવાશે નહીં અને કોમી રમખાણો ફાટી નીકળવાની પુરી સંભાવના હોય આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવા તથા આવાં બનાવો ન બને પોલીસ તકેદારી રાખે તે માટે ગૌ રક્ષક સમિતિ દ્વારા આજરોજ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું :

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.