Abtak Media Google News

સૌી વધુ સર્ચ નારી સેલેબ્રિટી સની લીઓનીને પાછળ રાખી દીધી

ગૂગલ પર સૌથી વધુ સર્ચ નારી સેલેબ્રિટીઝમાં સની લીઓની છે પરંતુ તેને પ્રિયા પ્રકાશે ઓવરટેક કરી છે.જી હા, અખિયોં સે ગોલી મારે વિડીયો વાયરલ યો તેની મલયાલી હીરોઈન પ્રિયા પ્રકાશ વારીઅર જેને વેલેન્ટાઈન ગર્લ પણ કહેવામાં આવે છે. ખાસી લોકપ્રિય ઈ ગઈ છે. એટલું જ નહીં અત્યારે ગૂગલ પર સૌથી વધુ સર્ચ નારી સેલેબ્રિટીઝમાં પ્રિયા પ્રકાશનું નામ નંબર-૧ પોઝીશન પર છે.

હજુ તો પ્રિયાની એક પણ ફિલ્મ રીલીઝ પણ ની ઈ પરંતુ તેની મલીયાલી ફિલ્મનું એક ગીત સોશ્યલ મીડિયા પર વાયરલ યું તે સો જ તે લોકપ્રિયતાની ટોચ પર પહોંચી ગઈ છે. ઈસ્ટાગ્રામ પર તેના ૬.૧૦ લાખ ફોલોઅર્સ છે. આ બધુ રાતોરાત ઈ ગયું છે. પ્રિયા પ્રકાશની લોકપ્રિયતાી બોલીવુડની હિરોઈન કેટરીના, આલીયા વિગેરે પણ ઈર્ષાનો અનુભવ કરે છે.

ભવિષ્યમાં પ્રિયા પ્રકાશને બોલીવુડ નિર્માતા કરન જોહર તેની ફિલ્મમાં બ્રેક આપે તો નવાઈ ની. હજુ તો પ્રિયા માત્ર ૧૮ વર્ષની જ છે તે ફિલ્મોમાં જ કારકિર્દી બનાવવા માંગે છે. રણબીર કપૂર તેનો ફેવરીટ હિરો છે. આ સિવાય તે ગાવાની પણ શોખીન છે. તેણે હમણા એક વિડિયોમાં ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કીલ’નું ગીત ચના મેરે આ ગાયુ હતું. આ સીવાય તેને ટ્રાવેલીંગ કરવું ખૂબ જ ગમે છે તે જે મલીયાલી ફિલ્મોમાં કામ કરી રહી છે તે હાઈસ્કૂલના વિર્દ્યાથીઓની લવ સ્ટોરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.