Abtak Media Google News

રાજકોટ શહેરના આર.એસ.ઠાકરને અમદાવાદ, ગ્રામ્યના આર.બી.દેસાઇની સી.આઇ.ડી. ક્રાઇમ અને વી.કે.પટેલની સુરત ગ્રામ્ય ખાતે બદલી

ગાંધીનગરગુજરાત રાજયના  પોલીસ વડા શિવાનંદ ઝા નિવૃતિ પૂર્વે પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસસબ ઇન્સ્પેકટરોની બદલીનો ગંજીપો ચીપ્યો છે.

જે અંતર્ગત જયારે ગઢવી ઇશ્વરદાન સુ઼બદાનની અમદાવાદર શહેરથી બનાસકાંઠામાં બદલી કરાઇ છે. જયારે ભુરીયા નિરવકુમાર મગનભાઇની વડોદરા શહેરથી છોટાઉદેપુર, પંડયા વિજયકુમાર વેણીશંકર અમરેલીથી ઇન્ટેલીજન્સ, ગાંધીનગર, ચૌધરી સુરેશકુમાર શંકરભાઇ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર, અમદાવાદ શહેર, ચુડાસમા સંદીપસિંહ નરેન્દ્રસિંહ, પંચમહાલ, ગીર સોમનાથ, ગળચર રાજાભાઇ રાણાભાઇ, અમદાવાદ શહેર, ગીરસોમનાથ, જાદવ પૃથ્વીરાજ ભુપતસિંહ દાહોદથી આણંદ, પાટીલ મનોજકુમાર ગુલાબ પ.રે.વડોદરાથી નવસારી, પરમાર નિલેશકુમાર પરસોતમભાઇ વડોદરા શહેરથી મહેસાણા,  ચૌધરી રીના ધર્મેન્દ્ર (શર્મા રીનાકુમારી વીરેન્દ્રકુમાર) ઇન્ટેલીજન્સ, ગાંધીનગરથી ખેડા-નડીયાદ, ખાંટ વિક્રમસિંહ દલપતસિંહ દાહોદથી અમદાવાદ ગ્રામ્ય, વસાવા વિક્રમભાઇ રામુભાઇ વડોદરા શહેરથી તાપી, પટેલ બ્રિજેશકુમાર મણીભાઇ અમદાવાદ શહેરથી દાહોદ, જાડેજા અર્જુનસિંહ અજીતસિંહ અમદાવાદ શહેરથી મોરબી, દેસાઇ અંકુરભાઇ કરમશીભાઇ સુરત શહેરથી બનાસકાંઠા, ડાભી પરેશકુમાર પરસોતમદાસ દાહોદથી અમદાવાદ શહેર. વિંછી રાજેશ વકમાતભાઇ આણંદથી જામનગર તથા હેરભા હરેશ રામભાઇ દેવભૂમિ-દ્વારકાથી રાજકોટ શહેર, તથા ગોંડલીયા પ્રશાંતકુમાર ધનજીભાઇ અમદાવાદ શહેરથી સુરત ગ્રામ્ય, તથા પટેલ જતીનકુમાર બાલાભાઇ એ.ટી.એસ. અમદાવાદથી રાજકોટ શહેર, તથા પટેલ બાબુભાઇ રણછોડભાઇ ઇન્ટેલીજન્સ,ગાંધીનગરથી બનાસકાંઠા, તથા ગોહીલ નરેન્દ્રસિંહ સુરૂભા વડોદરા ગ્રામ્યથી કચ્છ-પશ્ચિમ ભુજ, તથા  ગોહિલ રતનસિંહ ચંદુભા આણંદ થી કચ્છ ખાતે બલીના હુકમ કરવામાં આવ્યા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.