Abtak Media Google News

ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેસકોર્સ મેદાન ખાતે દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કર્યા બાદ અને આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કર્યા બાદ જંગી જાહેરસભાને સંબોધી હતી. જેમાં

વડાપ્રધાન સો પ્રજાના પ્રહરી સમુ ‘અબતક’ દૈનિક પણ છવાઈ ગયું હતું. સભામાં ઉપસ્તિ ભાજપના આગેવાનો, હોદ્દેદારો, સરકારી અધિકારીઓ અને સામાન્ય લોકોએ રસપૂર્વક ‘અબતક’નું વાંચન કર્યું હતું અને મોદીના કાર્યક્રમને જે કવરેજ કરવામાં આવ્યું હતું જેના પણ વખાણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.