જામરાવલ આરોગ્ય કેન્દ્રમાં  કોટેચા પરિવાર દ્વારા આરોગ્ય વિષયક વસ્તુની ભેટ અર્પણ

જામરાવલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લોહાણા સમાજ  ના અગ્રણી પ્રવીણચંદ્ર કોટેચા અને નીઝળાબેન તરફથી જામરાવલની જાહેર જનતાને આરોગ્યમાં વધુ સુવિધા મળે તે માટે રાવલ સરકારી હોસ્પિટલ રેગ્યુલાઇઝર કંપલીટ સેટ, એક ટેમ્યરેચર ઇન્ફ્રારેડ થર્મલ ગન આપવામાં આવી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. રાજદીપ દેત્રોજાએ તેમનાં પરિવારનો આભાર માન્યો હતો.

Loading...